Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  નવરાત્રિ મહોત્સવ
20-Oct-2012

 સર્વે સભાસદ મિત્રો,

 
 નવરાત્રિ મહોત્સવ વર્ષ ૨૦૧૨, (દશેરા) મિત્રમંડળ દ્વારા રજુ કરીએ છીએ તારીખ ૨૪-૧૦-૨૦૧૨ બુધવાર, માનવ મંદિર ગરબા ગ્રાઉન્ડ, જી.આઈ.ડી.સી.,અંકલેશ્વર 

નૂપુર કલાવૃંદ દશરથસિહ ગઢવી  ગરબાની રમઝટ વગાડશે અને આપણે સૌ તાળીઓના તાલે ગરબે ગુમવા, આપ સૌ મિત્રોને મંડળ વતી  

પધારવાહાર્દિક આમંત્રણ છે .