Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  ફોરમ ગરબા સ્પર્ધા
01-Oct-2012

 

સર્વે મિત્રો જોગ, 

 

 

વર્ષ ૨૦૧૨ ફોરમ ગરબા હરીફાઈ માં ભાગ લેવા ઇચતી બહેનો  અપના નામ ભરૂચ વિભાગ  શ્રીમતી જયાબેન મોદી ૯૯૭૪૦૯૫૭૩૮-૯૯૯૮૨૨૩૫૪૮ તેમજ અંકલેશ્વર વિભાગીતાબેન પ્રજાપતિ ૯૯૨૪૭૨૩૦૯  ને નોધાવવાવિનંતી 

 

નામનોધાવવા ની છેલ્લી તારીખ ૧૫-૧૦-૨૦૧૨ રહેશે . 

નોધ -: મિત્ર મંડળ ના જ સભ્યો આ હરીફાઈમાં ભાગ લઇ શકશે . (૨) ૪૦ વર્ષ થી નાની ઉમર ની બહેનો જ હરીફાઈમાં  ભાગ લઇ શકશે . વહેલા તે પહેલાના ધોરણે નામ સ્વીકારવામાં આવશે .