Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  AGM-2016
17-Dec-2016

મહેસાણા જીલ્લા મિત્ર મંડળ ના સર્વે સભ્યો ને જણાવવાનું કે આપની વાર્ષિક સામાન્ય સભા તારીખ ૨૫/૧૨/૨૦૧૬ ના રોજ નીલકંઠ મહાદેવ મદિર ભરૂચ ખાતે રાખેલ છે જેમાં સંસ્કૃતિક પ્રોગ્રામ માં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ નીચે જણાવેલ સભ્ય નો સંપર્ક કરવા વિનંતી.
તુષારભાઈ પટેલ અંકલેશ્વર - મો. ૯૯૭૪૦૩૮૦૪૫ તથા ફૂલચંદ્રભાઈ પટેલ ભરૂચ- મો. ૯૭૨૭૭૩૦૭૬૩

આભાર સહ,
મહેસાણા જીલ્લા મિત્ર મંડળ.
મંત્રીશ્રી અર્પીતભાઈ એમ. પટેલ
મો. ૯૭૨૭૭૪૭૨૦૧