Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  નવરાત્રી મહોત્સવ -૨૦૧૫
14-Oct-2015

સર્વે સભ્ય મિત્રો,

નવરાત્રી મહોત્સવ વર્ષ -૨૦૧૫ (દશેરા) મહેસાણા જીલ્લા મિત્રમંડળ દ્વારા રજુ કરીએ છીએ તારીખ ૨૨/૧૦/૨૦૧૫ ગુરુવારે માનવ મંદિર ગરબા ગ્રાઉન્ડ જી.આઈ.ડી.સી. અંકલેશ્વર.

(ગાયક વૃંદ- નુપુર કલાવૃંદ શ્રી દશારથસીહ ગઠવી) આપ સૌ મિત્રો ને પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

મિત્રો ઈ-મેલથી તથા સુવાસ માં છેલ્લા પાનામાં ગરબા ગ્રાઉન્ડ માં પ્રવેશ કરવા માટેનો પાસ બીડેલો છે તે અચૂક ભૂલ્યા શિવાય આપની સાથે લાવવો નહીતર પ્રવેશ મળશે નહિ.વ્યવસ્થાના ભાગરૂપે સાથ-સહકાર આપશો.