Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  GUJARATI NATAK
11-Jun-2015

સર્વે સભ્ય મિત્રો જોગ,
આથી આપને જણાવતા આનંદ થાય છે કે વર્ષ-૨૦૧, ગુજરાતી નાટક
 “2nd ઇનિંગ્સ” નું આયોજન કરેલ છે. જે નીહાળવા માટેની ટીકીટ વિતરણ ચાલુ છે જો આપશ્રી  ટીકીટ મેળવવા ઈચ્છતા હો તો સત્વરે ટીકીટ મેળવી લેવા વિનંતી છે.
ટીકીટ મેળવવા માટે સંપર્ક સૂત્ર  કિરણભાઈ પટેલ-૯૮૨૫૨૭૫૦૧૧, કિર્તીભાઈ પટેલ  ૯૯૭૯૮૯૬૧૬૦/ ૯૭૨૭૭૩૦૭૬૩ (ભરૂચ), યજ્ઞેશ પટેલ ૯૮૨૪૭૦૦૮૯૧, મુકુંદભાઈ પટેલ-૯૮૨૪૪૨૨૬૨૨ (અંકલેશ્વર).  
સ્થળ- AIA ઓડીટોરીયમ (A/C હોલ ), જી.આઈ.ડી.સી., અંકલેશ્વર. તારીખ- ૨/૦૬/૨૦૧, રાત્રે ૯:૦૦ કલાકે.