Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  INVITATION
27-Sep-2014

Dear All,
Please Present with family to make grand success GARBA Programme on DASERA UTSAV at Manav Mandir GIDC, Ankleshwar on Dt. 03/10/2014, 09:00pm onwards with Alpahar and Prasad.

સર્વે સભ્ય મિત્રો જોગ,
આપશ્રી ને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે દસેરા પર્વ નું આયોજન માનવ મંદિર અંકલેશ્વર ખાતે તારીખ ૦૩/૧૦/૨૦૧૪ શુક્રવાર નારોજ રાત્રે ૯:૦૦ કલાકે કરેલ છે આપ શ્રી ને આ રૂડા અવસરે પધારવા મંડળ વતી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ,
સુવાસ અંક આ સાથે સામેલ કરેલ છે 
--