Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  ગુજરાતી નાટક/ GUJARATI NATAK
10-Jun-2014

સર્વે સભ્ય મિત્રો જોગ,
આથી આપને જણાવતા આનંદ થાય છે કે વર્ષ-૨૦૧૪, ગુજરાતી નાટક
“આ ફેમેલી કોમેડી છે” નું આયોજન કરેલ છે. જે નીહાળવા માટેની ટીકીટ વિતરણ ચાલુ છે જો આપશ્રી  ટીકીટ મેળવવા ઈચ્છતા હો તો સત્વરે ટીકીટ મેળવી લેવા વિનંતી છે.
ટીકીટ મેળવવા માટે સંપર્ક સૂત્ર – ઊર્મિલ પંચોલી -૯૯૯૮૨૧૬૯૧૪ (ભરૂચ), યજ્ઞેશ પટેલ – ૯૮૨૪૭૦૦૮૯૧ (અંકલેશ્વર).  
સ્થળ- AIA ઓડીટોરીયમ (A/C હોલ ), જી.આઈ.ડી.સી., અંકલેશ્વર. તારીખ- ૨૧/૦૬/૨૦૧૪, રાત્રે ૯:૦૦ કલાકે.