Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  ક્રિકેટ ટુર્નામેન્ટ-MPL-૨૦૧૪ (રમતોત્સવ)
04-Jan-2014

વર્ષ ૨૦૧૪ ની ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 22-23/02/2014 ના રોજ આયોજન કરવા નું વિચારેલ છે

આપ શ્રી આપની ટીમ સ્પોન્સર કરવા ઈચ્છતા હો તો સત્વરે ૧૧૦૦૦ રૂપિયા તથા ફોર્મ ભરીને મંત્રીશ્રી ને પહોચાડવા વિનંતી. 

નામ નોધાવવા માટે સંપર્ક સુત્ર:- ઉર્મિલભાઈ પંચોલી -૯૯૯૮૨૧૬૯૧૪, અર્પીતભાઈ પટેલ -૯૭૨૭૭૪૭૨૦૧, શૈલેશભાઈ પટેલ -૯૮૨૪૦૩૯૯૯૨, યાગ્નેશભાઈ પટેલ -૯૮૨૪૭૦૦૮૯૧, દિપેન પટેલ -૯૮૨૫૦૮૨૭૧૧.

 

ટ્રોફી/ કેપ /ટ્રેકશૂટ /ભોજન / ના દાતા તરીકે આપશ્રી ના નામ સ્વીકાર્ય છે જે આપ મંત્રીશ્રી અથવા પ્રમુખશ્રી ને નોધાવી લાભ મેળવી શકોછો

સર્વે મિત્રો જોગ,

આ વર્ષે આપનો ક્રિકેટ તથા રમત- ગમત ઉત્સવ તારીખ ૨૨ તથા ૨૩ ફેબ્રુઆરી -૨૦૧૪ ના રોજ સપોર્ટ કોમ્પલેક્ષ ગટું વિદ્યાલય પાસે, અંકલેશ્વર ખાતે રાખેલ છે.

તારીખ ૨૨-૦૨-૨૦૧૪ શનિવારેફક્ત ક્રિકેટ ની ૪ લીગ મેચો રમાશે, તારીખ ૨૩-૦૨-૨૦૧૪ રવિવારે બે સેમી ફાઈનલ તથા ફાઈનલ માચો રમશે, તદુપરાંત બાળકો / મહિલાઓ /તથા પુરુષો માટે ખાસ રમતોનું આયોજન કરેલ છે જેવીકે કોથળા દોડ /લીંબુ ચમચી /સંગીત ખુરસી /ફૂગ્ગફોડ/ દેડકા દોડ/ લોટ ફૂક જેવી અન્ય રમતો રમાડી તમામ રમતો માં પ્રથમ તથા દ્વિતીય ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,

રમત-ગમત માં ભાગ લેવા માટે તેજ દિવસે સ્થળ ઉપરજ નામ નોધાવવાના રહેશે

ભોજન સમારંભ તારીખ ૨૩-૦૨-૨૦૧૪ નારોજ રાત્રે ૫.૩૦ કલાકે રાખેલ છે જેના પાસ લેવા ફરજીયાત છે વ્યવસ્થા ના ભાગરૂપે પાસ સ્થળ ઉપર ઉપલબ્ધ રહેશે જે ૧૧.૦૦ વાગ્યા પહેલા લઇ લેવાના રહેશે ત્યારબાદ પાસ વિતરણ બંધ કરીદેવામાં આવશે જેની કીમત રૂપિયા ૩૦.૦૦ પ્રતિ પાસ આપવાની રહેશે.

આભાર

મંત્રીશ્રી

મહેસાણા જીલ્લા મિત્ર મંડળ- અંકલેશ્વર –ભરૂચ,

ઉર્મિલભાઈ પંચોલી