Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  AGM-2013
12-Nov-2013

મહેસાણા જિલ્લા મિત્ર મંડળ, અંકલેશ્વર –ભરૂચ.

         સાધારણ સભા અને બ્લડ ડોનેસન કેમ્પનું આયોજન આ વર્ષે ભરૂચ મુકામે રાખેલ છે જેમાં મંડળના તમામ મહેસાણા જિલ્લા મિત્ર મંડળ, ના સર્વે સભ્યમિત્રોને જણાવતા આનંદ થાય છે કે વર્ષ -૨૦૧૩ ની વાર્ષિક સભામાં સભ્યમિત્રોને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

માર્કશીટ મોકલવાની બાકી હોય તેમણે સત્વરે મોક્લીદેવા વિનંતી છે. ૧૪/૧૨/૨૦૧૩ છેલ્લી તારીખ છે.

સ્થળ -: નીલકંઠ મહાદેવ મંદિર, ને.હા.નં.-૮, ઝાડેશ્વર , ભરૂચ.

નોધ -: પ્રોગ્રામનું સ્થળ/તારીખ માં ફેરફાર કરેલ છે જેની નોધ લેશો. તારીખ -: ૨૨/૧૨/૨૦૧૩ રવિવાર રાખવામાં આવેલ છે. સમય -:               સવારે ૯:૦૦ થી સાંજે ૭:૩૦ કલાક સુધી બ્લડડોનેસન કેમ્પ તથા પ્રવક્તા નો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી.


મંત્રીશ્રી તથા કારોબારી

મહેસાણા જિલ્લા મિત્ર મંડળ, અંકલેશ્વર –ભરૂચ.