Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  નવરાત્રી મહોત્સવ -૨૦૧૩
10-Oct-2013

સર્વે મિત્રો,

નવરાત્રી મહોત્સવ વર્ષ -૨૦૧૩ (દશેરા) મિત્રમંડળ દ્વારા રજુ કરીએ છીએ તારીખ ૧૩/૧૦/૨૦૧૩ રવિવાર માનવ મંદિર ગરબા ગ્રાઉન્ડ જી.આઈ.ડી.સી. અંકલેશ્વર.

(ગાયક વૃંદ- નુપુર કલાવૃંદ શ્રી દશારથસીહ ગઠવી) આપ સૌ મિત્રો ને પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.


મિત્રો ગરબામાં લકી ડ્રો ની કુપન વહેલા ટે પહેલા ના ધોરણે આપવામાં આવશે ૯:૩૦ કલાકે કુપન ની વહેચણી બંધ થશે. સમયસર કુપ્પણ મેળવી લેવી અને આપનું નશીબ અજમાવો.

 

we wellcome all mehsana Jilla Mitra Mandal MEMBER'S for NAVRATRI  GARBA PROGRAME 13/10/2013 9:00pm at Manavmandir garba ground GIDC, ANKLESHWAR.