Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  સુવાસ અંક -૨૦૧૩
04-Sep-2013

સર્વે મિત્રો,

નમસ્કાર,

આપ સૌ વડીલો, મિત્રો નો વર્ષ દરમિયાન ખુબ સરસ સપોટ મળતો રહ્યો છે, નવરાત્રી પહેલા સુવાસ અંક પ્રદર્શિત કરવામાટે ની શરુઆત કરીદીધેલ છે, તો આપના તરફથી યોગ્ય લેખ આપવા ઈચ્છતા હો તો સત્વરે મોકલી આપવા આપશ્રી ને અમારી નમ્ર અરજ છે.

મંડળ ના હિત માટે આપના યોગ્ય સૂચનો આવકાર્ય છે.

વહેલા તે પહેલા ના ધોરણે જાહેરાત લેવામાં આવશે.

મંડળ ની વેબસાઈડ માં જાહેરાત આપવા ઈચ્છતા હો તો મંત્રીશ્રી નો સંપર્ક કરશો. ત્રીમાંષિક નો ભાવ રૂ/. ૨૫૦૦ વર્ષદરમ્યાન બાર જાહેરાત લેવામાં આવશે. અને વાર્ષિક નો ભાવ રૂ/. ૫૦૦૦ નક્કી કરવામાં આવેલ છે.

બાળકો ની માર્કશીટ ઈ-મેલ મારફતે અથવા મંત્રીશ્રી ના સરનામે આર પી એ ડી થી મોકલી આપવા વિનંતી.

કોઈક મિત્રો વેબસાઈડ પર રજીસ્ટ્રેશન કરાવેલ નથી તો સત્વરે રજીસ્ટ્રેશન કરાવીદેવા વિનંતી. મંડળ ના તમામ સમાચાર વેબસાઈડ પર મુકવામાં આવે છે. (SMS) થી દરેક મિત્રો શુધી સમાચાર પહોચાડવા હવે શક્ય નથી કારણકે એક દિવસ માં ૧૦૦ (SMS) થી વધારે થઈ શકતા નથી.