Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  cricket tornament (MPL-2013)
01-Jan-2013

 સભ્ય મિત્રો,

આપ સૌ મિત્રો એ વાર્ષિક સભામાં હાજરી નોધાવી આપણી સભાને સફળ બનાવવામાં સહકાર આપ્યો તેબદલ મંડળ ની કારોબારી વતી સૌ મિત્રો નો ખુબ ખુબ આભાર ,

વર્ષ દરમિયાનના પોગ્રામ ને સફળ બનાવવા મિત્રો નું યોગદાન તથા મહેનત અને સમય, આપીને તમામ કાર્યક્રમો સુંદર રીતે આયોજન કરી શકાય છીએ. જે આપના સહકાર વગર શક્ય નથી.

તેમજ બ્લડ કેમ્પ માં મિત્રો દ્વારા ૨૯૨ બોટલ રક્ત એકઠું કરવામાં મળેલ સહકાર બદલ આપ મિત્રો ના અમો આભારી છીએ.

વર્ષ ૨૦૧૩ ની ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 23-24/02/2013 ના રોજ આયોજન કરવા નું વિચારેલ છે

આપ શ્રી આપની ટીમ સ્પોન્સર કરવા ઈચ્છતા હો તો સત્વરે ૧૧૦૦૦ રૂપિયા તથા સામેલ કરેલ ફોર્મ ભરીને મંત્રીશ્રી ને પહોચાડવા વિનંતી.  

ટ્રોફી/ કેપ /ટ્રેકશૂટ /ભોજન / ના દાતા તરીકે આપશ્રી ના નામ સ્વીકાર્ય છે જે આપ મંત્રીશ્રી અથવા પ્રમુખશ્રી ને નોધાવી લાભ મેળવી શકોછો

સર્વે મિત્રો જોગ,

 

આ વર્ષે આપનો ક્રિકેટ તથા રમત- ગમત ઉત્સવ તારીખ ૨૩ તથા ૨૪ ફેબ્રુઆરી -૨૦૧૩ ના રોજ  ABC ગ્રાઉન્ડ, મીપકો ચોકડી, ભરૂચ ખાતે રાખેલ છે.

તારીખ ૨૩-૦૨-૨૦૧૩ શનિવારેફક્ત ક્રિકેટ ની ૪ લીગ મેચો રમાશે,

તારીખ ૨૪-૦૨-૨૦૧૩ રવિવારે બે સેમી ફાઈનલ તથા ફાઈનલ માચો રમશે, તદુપરાંત આ વર્ષે બાળકો / મહિલાઓ /તથા પુરુષો માટે ખાસ રમતોનું આયોજન કરેલ છે જેવીકે  કોથળા દોડ /લીંબુ ચમચી /સંગીત ખુરસી /ફૂગ્ગફોડ/ દેડકા દોડ/ લોટ ફૂક  જેવી અન્ય રમતો રમાડી તમામ રમતો માં પ્રથમ તથા દ્વિતીય ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,


રમત-ગમત માં ભાગ લેવા માટે તેજ દિવસે સ્થળ ઉપરજ નામ નોધાવવાના રહેશે


ભોજન સમારંભ  તારીખ ૨૪-૦૨-૨૦૧૩ નારોજ રાત્રે ૫.૩૦ કલાકે રાખેલ છે જેના પાસ લેવા ફરજીયાત છે


વ્યવસ્થા ના ભાગરૂપે પાસ સ્થળ ઉપર ઉપલબ્ધ રહેશે જે ૧૧.૦૦ વાગ્યા પહેલા લઇ લેવાના રહેશે ત્યારબાદ પાસ વિતરણ બંધ કરીદેવામાં આવશે   જેની કીમત રૂપિયા ૩૦.૦૦ પ્રતિ પાસ આપવાની રહેશે.

આભાર

મંત્રીશ્રી

મહેસાણા જીલ્લા મિત્ર મંડળ- અંકલેશ્વર –ભરૂચ,

નટુભાઈ બી. પટેલ