Mehsana Jilla Mitra Mandal
ANKLESHWAR-BHARUCH
Mehsana-Patan-Gandhinagar Reg. No. E/1371, Dt: 25/03/1986

   Advanced Search 

 
  વાર્ષિક સાધારણ સભા (AGM)
03-Dec-2012

 સર્વે મિત્રો જોગ,


મહેસાણા જીલ્લા મિત્ર મંડળ ની વાર્ષિક સાધારણ સભા તારીખ ૨૩/૧૨/૨૦૧૨ રવિવાર  ના રોજ રાખેલ છે જેમાં પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
બ્લડ ડોનેસન કેમ્પ નું આયોજન પણ કરેલ છે તો સર્વે મિત્રો બ્લડ આપે અને અપાવે તેવી અમારી નમ્ર અપીલ છે.
 
 
 
સ્થળ-: એ.આઈ.ડી.એસ. સપોર્ટ કોમ્પ્લેક્ષ, જી.આઈ.ડી.સી.ગટ્ટ સ્કુલ ની બાજુમાં, અંકલેશ્વર.