Navigation
નવરાત્રિ મહોત્સવ
20-Oct-2012
સર્વે સભાસદ મિત્રો,
નવરાત્રિ મહોત્સવ વર્ષ ૨૦૧૨, (દશેરા) મિત્રમંડળ દ્વારા રજુ કરીએ છીએ તારીખ ૨૪-૧૦-૨૦૧૨ બુધવાર, માનવ મંદિર ગરબા ગ્રાઉન્ડ, જી.આઈ.ડી.સી.,અંકલેશ્વર
નૂપુર કલાવૃંદ દશરથસિહ ગઢવી ગરબાની રમઝટ વગાડશે અને આપણે સૌ તાળીઓના તાલે ગરબે ગુમવા, આપ સૌ મિત્રોને મંડળ વતી
પધારવાહાર્દિક આમંત્રણ છે .